Adarsh Vidhyasankul Deesa
Call

+91 9727893005

અદ્યતન કમ્પ્યુટર લેબ

અદ્યતન કમ્પ્યુટર લેબ

અમારી  સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત ડી.એન.જે. આદર્શ હાઇસ્કૂલ, ડીસા માં એક અદ્યતન કમ્પ્યુટર લેબ  આવેલી છે. જેમાં વિવિધ કમ્પ્યુટર Windows xp/ windows 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે કાર્ય કરે છે. જેની અંદર દરેક વિદ્યાર્થી ને એક કમ્પ્યુટર પર બેસાડીને એની જોડે કમ્પ્યુટરમાં વિવિધ  પ્રેક્ટિકલ કરાવીને તેમનાં અભ્યાસક્રમ વિશે જાણકારી આપી શકાય છે.આ લેબ માં કમ્પ્યુટર ઇન્ટરનેટ કનેક્શન પણ છે જેથી વિદ્યાર્થીઓ and શિક્ષક મિત્રો પણ પોતાની ઓનલાઇન કામગીરી કરી શકે છે. આ લેબ એક કમ્પ્યુટર આસીસ્ટન્ટ અને એક કમ્પ્યુટર ટીચર દ્વારા કમ્પ્યુટર વિશે જાણકારી અને વિદ્યાર્થીઓ ને મદદ પણ કરી શકાય છે. તેમાં મલ્ટિમિડિયા પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન આપી શકાય છે.