Adarsh Vidhyasankul Deesa
Call

+91 9727893005

ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળા

ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળા

અમારી શાળા શ્રી ડી.એન.જે આદર્શ હાઇસ્કુલ અને શ્રી ઓ.માં અગ્રવાલ આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા, ડીસાની ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળા ની વિશેષતાઓ
★ 1200 સ્ક્વેર-ફુટ કરતાં વધારે  એરીયા ધરાવતી પ્રયોગશાળા
★ આધુનિક પ્રયોગના સાધનોથી સુસજ્જ પ્રયોગશાળા
★ ફાયર સેફ્ટીની સુવિધા ધરાવતી પ્રયોગશાળા
★ એકી સાથે 25 થી વધારે વિદ્યાર્થીઓને સમાવી શકે તેવી પ્રયોગશાળા
★ વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય મળે તે માટે દરેક પ્રયોગના પૂરતા પ્રમાણમાં વૈજ્ઞાનિક ઉપકરણો ધરાવતી પ્રયોગશાળા
★ હવા ઉજાસ માટે પૂરતી બારીઓ અને વેન્ટિલેટર ધરાવતી પ્રયોગશાળા
★ સીસીટીવી કેમેરાથી સજ્જ પ્રયોગશાળા
શિક્ષક શ્રી
( 1 ) વાસુદેવ કે પટેલ
( 2 ) વિજય આર દરજી
( 3 ) જીજ્ઞેશ એમ પ્રજાપતિ