Adarsh Vidhyasankul Deesa
Call

+91 9727893005

રસાયણવિજ્ઞાનની પ્રયોગશાળા

રસાયણવિજ્ઞાનની પ્રયોગશાળા

અમારી શાળા શ્રી ડી.એન.જે આદર્શ હાઇસ્કુલ અને શ્રી ઓ.માં અગ્રવાલ આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા, ડીસાની રસાયણવિજ્ઞાનની પ્રયોગશાળા ની વિશેષતાઓ
◆ પૂરતો હવા-ઉજાસ ધરાવતી આધુનિક આધુનિક પ્રયોગશાળા
◆ જરૂરી પ્રાયોગિક સાધનો તેમજ તેમજ રસાયણો ધરાવતી પ્રયોગશાળા
◆ પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓના નિદર્શન પ્રયોગ માટે સ્ટેજ ( અલગ ટેબલ) ની વ્યવસ્થા જ્યાં શિક્ષક ડેમો પ્રયોગ કરીને વિદ્યાર્થીઓ ને સમજાવી શકે
◆ ફાયર સેફ્ટીની સુવિધા ધરાવતી પ્રયોગશાળા
◆ એકી સાથે 24  વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે પ્રાયોગિક પ્રાયોગિક કાર્ય કરી શકે તેટલા ટેબલની વ્યવસ્થા
પ્રયોગશાળા સીસીટીવી કેમેરાથી સુસજ્જ
શિક્ષક શ્રી
( 1 ) પ્રકાશભાઈ જે ટાંક
( 2 ) મનોજભાઈ એલ રેવડીવાલા